ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kankaria Carnival 2024નો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

kankariacarnival:આજથી અમદાવાદ (Ahmedabad) શહેરના કાંકરિયા ખાતે 15મા કાંકરિયા કાર્નિવલ(kankariacarnival)નો પ્રારંભ થયો છે, જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendrapatel)ના હસ્તે કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન...
09:18 PM Dec 25, 2024 IST | Hiren Dave
kankariacarnival:આજથી અમદાવાદ (Ahmedabad) શહેરના કાંકરિયા ખાતે 15મા કાંકરિયા કાર્નિવલ(kankariacarnival)નો પ્રારંભ થયો છે, જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendrapatel)ના હસ્તે કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન...

kankariacarnival:આજથી અમદાવાદ (Ahmedabad) શહેરના કાંકરિયા ખાતે 15મા કાંકરિયા કાર્નિવલ(kankariacarnival)નો પ્રારંભ થયો છે, જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendrapatel)ના હસ્તે કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

Tags :
AhmedabadBhupendraPatelchristmascelebrationGujaratFirstKankariaCarnivalkankariacarnival2024
Next Article