Karamsad Municipal Strike : આણંદ કરમસદ મનપા આઉટસોર્સ કર્મચારીઓની હડતાળ, જુઓ Video
Karamsad Municipal Strike : આણંદના કરમસદ નગરપાલિકામાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે, જ્યારે પગાર વધારો એ પોલિસી મેટર હોવાનું કમિશનરે જણાવ્યું છે.
Advertisement
Karamsad Municipal Strike : આણંદના કરમસદ નગરપાલિકામાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે, જ્યારે પગાર વધારો એ પોલિસી મેટર હોવાનું કમિશનરે જણાવ્યું છે.આ હડતાળ છતાં જનસુવિધામાં કોઈ વિક્ષેપ નહીં આવે અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવી કમિશનરે કર્મચારીઓને ફરજ પર પરત ફરવા અપીલ કરી છે અને બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

