Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Karsandas Bapu' join Congress : Congress માં જોડાયા બાદ Karsandas Bapuનો હુંકાર

કરસનદાસ બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા. કરસનદાસ બાપુ અગાઉ AAP માંથી ચૂંટણી લડી ચૂક્યા છે. માણાવદર બેઠક પર AAP માંથી ચૂંટણી લડ્યા હતા.
Advertisement

કરસનદાસ બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા. કરસનદાસ બાપુ અગાઉ AAP માંથી ચૂંટણી લડી ચૂક્યા છે. માણાવદર બેઠક પર AAP માંથી ચૂંટણી લડ્યા હતા. સુરતમાં વિધિવત રીતે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કરસનદાસ બાપુએ AAP પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, AAP ની વાસ્તવિકતા જોઈ છે. AAP નો હથિયાર તરીકે ઉપયોગ ભાજપ કરે છે. AAP ખેડૂતોના નામે રાજકારણ કરે છે. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસ લાવીશું અને લોકશાહી બચાવીશું. આ લોકોના દાંત ખાટા કરવાના છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×