ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમ્મુ કાશ્મીરમાં ફરી કાશ્મીરી પંડિત પર હુમલો, ઓફિસમાં ઘુસીને આતંકીએ મારી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. તેમાં પણ આજકાલ ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજે ફરી એક વખત કાશ્મીરી પંડિત પર હુમલો થયાની માહિતી સામે આવી છે. બડગામમાં તહસીલ ઓફિસમાં કામ કરતા એક કર્મચારીને આતંકીઓએ ગોળી મારી દીધી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ મહેસૂલ વિભાગના એક અધિકારીને ગોળી મારી દીધી છે. તહસીલ ઓફિસમાં આતંકીàª
11:55 AM May 12, 2022 IST | Vipul Pandya
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. તેમાં પણ આજકાલ ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજે ફરી એક વખત કાશ્મીરી પંડિત પર હુમલો થયાની માહિતી સામે આવી છે. બડગામમાં તહસીલ ઓફિસમાં કામ કરતા એક કર્મચારીને આતંકીઓએ ગોળી મારી દીધી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ મહેસૂલ વિભાગના એક અધિકારીને ગોળી મારી દીધી છે. તહસીલ ઓફિસમાં આતંકીàª

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ
હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. તેમાં પણ આજકાલ ખાસ કરીને કાશ્મીરી પંડિતોને
નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજે ફરી એક વખત કાશ્મીરી પંડિત પર હુમલો થયાની
માહિતી સામે આવી છે. બડગામમાં તહસીલ ઓફિસમાં કામ કરતા એક કર્મચારીને આતંકીઓએ ગોળી
મારી દીધી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ મહેસૂલ વિભાગના એક અધિકારીને
ગોળી મારી દીધી છે. તહસીલ ઓફિસમાં આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન
બનાવ્યા છે. રાહુલની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને હોસ્પિટલમાં તેની સારવાર
ચાલી રહી છે.

javascript:nicTemp();

રાહુલ કાશ્મીરી પંડિત
હોવાનું કહેવાય છે જે લાંબા સમયથી મહેસૂલ વિભાગમાં કામ કરી રહ્યો હતો. પરંતુ
ગુરુવારે આતંકવાદીઓએ તહસીલ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. આતંકી ઘટનાસ્થળેથી
ફરાર હોવાનું કહેવાય છે અને તેમની શોધખોળ ચાલુ છે. સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ
ધરવામાં આવ્યું છે. આજે ફરી એકવખત કાશ્મીરી પંડિત પર હુમલો થતા ચિંતા પ્રવર્તી છે.

Tags :
GujaratFirstJammuAndKashmirKashmiriPanditterroratteck
Next Article