Kaushik Vekariya Fake letter । પત્રિકાકાંડમાં યુવતીના પિતાનો દાવો,જામીન જોઈતા હોય તો વીડિયો બનાવો
અમરેલી લેટરકાંડ મામલામાં યુવતીના પિતાનું મોટુ નિવેદન
Advertisement
- હું દીકરીને મળવા ગયો ત્યારે મને કોલ આવ્યો: દીકરીના પિતા
- કહ્યું અમે કહીએ તેમ કરો તો જામીન મળી જશે
- ચેતનભાઇએ કહ્યું કૌશિકભાઇના ફોનમાં વીડિયો બનાવો
અમરેલી લેટરકાંડ મામલામાં યુવતીના પિતાનું મોટુ નિવેદન આપ્યુ છે. જેમાં દીકરીના પિતાએ જણાવ્યું છે કે હું દીકરીને મળવા ગયો ત્યારે મને કોલ આવ્યો હતો. કહ્યું અમે કહીએ તેમ કરો તો જામીન મળી જશે. ચેતનભાઇએ કહ્યું કૌશિકભાઇના ફોનમાં વીડિયો બનાવો. તેમજ વીડિયો બનાવો એટલે દીકરી છૂટી જશે. વીડિયો બનાવ્યો પણ મને કોઇ સહાય ન મળી.
Advertisement


