Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Khamenei : આયાતુલ્લા અલી ખામેનીની 5 ભૂલ જે પડી ભારે !

ખામેનીની એ પાંચ ભૂલ જે તેમને ભારે પડી હોવાનું મનાઈ રહ્યું છે, જેમાં સરક્ષા પરિષદના સલાહકાર અલી શમખાની પર વધુ પડતો વિશ્વાસ માનવામાં આવી રહ્યો છે.
Advertisement

ઇરાન અને ઇઝરાયલ એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલી અને અમેરિકન મિસાઇલ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader of Iran) આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) નું નિધન થયું છે. ખામેનીની એ પાંચ ભૂલ જે તેમને ભારે પડી હોવાનું મનાઈ રહ્યું છે, જેમાં સરક્ષા પરિષદના સલાહકાર અલી શમખાની પર વધુ પડતો વિશ્વાસ માનવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ અલી શમખાનીની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યું હતું. ખામેની શમખાની અને IRGC કમાન્ડર મોહમ્મદ પાકપૂરને મળવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન જ ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે..... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×