ખાન પરિવાર Saif ની સુરક્ષાને લઈને ચિંતિત
સૈફ અલી ખાન પર મધ્યરાત્રિએ થયેલા જીવલેણ હુમલા બાદ, તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બધા સૈફની ચિંતા કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલમાં ખાન પરિવાર પણ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે.
02:10 PM Jan 17, 2025 IST
|
Hardik Shah
Attack on Saif Ali Khan : સૈફ અલી ખાન પર મધ્યરાત્રિએ થયેલા જીવલેણ હુમલા બાદ, તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બધા સૈફની ચિંતા કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલમાં ખાન પરિવાર પણ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. આ ચિંતાનું કારણ એ વ્યક્તિ છે જેણે કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને માત્ર એટલું જ નહીં, પણ અભિનેતા પર છરીથી 6 વાર હુમલો પણ કર્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે સૈફના કરોડરજ્જુમાં 2.5 ઇંચનો છરીનો ટુકડો રહી ગયો હતો.
Next Article