ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda। બરવાળા બાદ Nadiad માં પણ બની લઠ્ઠાકાંડની ઘટના!

નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે 3 વ્યક્તિનાં શંકાસ્પદ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
10:32 AM Feb 10, 2025 IST | Vipul Sen
નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે 3 વ્યક્તિનાં શંકાસ્પદ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે 3 વ્યક્તિનાં શંકાસ્પદ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. માત્ર અડધા કલાકમાં જ 3 લોકોની તબિયત લથડતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્પિટલ (Nadiad Civil Hospital) સારવાર અર્થે લઈને આવ્યો છે. પરંતુ, સારવાર મળે તે પહેલા જ ત્રણેયનાં મોત નીપજ્યા હતા...જુઓ અહેવાલ...

Tags :
Bilodara intoxicating syrup scandalCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSJawaharnagarKhedaLatest Gujarati NewsNadiadNadiad Civil HospitalNadiad Town PoliceSuspicious Death CaseTop Gujarat First NewsTop Gujarati News
Next Article