Kheda Crime : Kheda માં 14 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ!
રાજ્યમાં છેડતી અને દુષ્કર્મનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડામાં 14 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો.
Advertisement
રાજ્યમાં છેડતી અને દુષ્કર્મનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડામાં 14 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 2 શખ્સોએ માસૂમ કિશોરીને હવસનો શિકાર બનાવી હતી અને જ્યારે કિશોરી ગર્ભવતી થઈ તો પાપ છુપાવવા ડરાવી-ધમકાવી ગર્ભપાત પણ કરાયો હતો.....જુઓ અહેવાલ....
Advertisement