Kheda : મહેમદાવાદના વરસોલામાં શંકાસ્પદ ઘી ઝડપાયું
દિવાળી ટાંણે જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો પુરજોશમાં ચાલી રહ્યો છે.ત્યારે મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સીમમાંથી મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે એક ઘી બનાવતી ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું હતું. જ્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી પોલીસને મળી આવ્યું હતું.પોલીસને આ શંકાસ્પદ ઘી ના...
Advertisement
દિવાળી ટાંણે જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો પુરજોશમાં ચાલી રહ્યો છે.ત્યારે મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સીમમાંથી મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે એક ઘી બનાવતી ફેક્ટરીમાં સર્ચ હાથ ધર્યું હતું. જ્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી પોલીસને મળી આવ્યું હતું.પોલીસને આ શંકાસ્પદ ઘી ના જથ્થો નકલી હોવાની શંકા જતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ હતી.હાલમાં પોલીસ દ્વારા સમગ્ર કંપનીમાં જથ્થાને સીઝ કરી વધુ કાર્યવાહી હાથધરી છે ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતાને આ ભેળશેડ વાળા ઘીના નમૂના લઈને તપાસ માટે FSLમાં મોકલી આપ્યા હતા
Advertisement


