Khyati Hospital Case। Ahmedabad ખ્યાતિકાંડના મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ
આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં કરવામાં આવ્યો રજૂ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે થશે તપાસ કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવી તે અંગે તપાસ થશે અમદાવાદનાં બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં...
01:14 PM Jan 19, 2025 IST
|
SANJAY
- આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં કરવામાં આવ્યો રજૂ
- કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે થશે તપાસ
- કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવી તે અંગે તપાસ થશે
અમદાવાદનાં બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરી પોલીસ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે તપાસ થશે. તથા કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવી તે અંગે તપાસ કરવામાં આવશે.
Next Article