Khyati Hospital Controvery : Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ મોટા સમાચાર
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ક્રાઈમ બ્રાંચે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
Advertisement
અમદાવાદની ખ્યાતિ હોસ્ટિલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરૂદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અગાઉ 9 આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીઓ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
Advertisement