ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Savarkundla માં હીરાના કારખાનેદારનું અપહરણ, CCTV કેમેરામાં કેદ થયા આવા દ્રશ્યો

Savarkundla: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 યુવકો દ્વારા અપહરણ ની ઘટના ઘટી હતી જે અપહરણની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી ને હીરાના કારખાના ધરાવતા યુવકનું અપહરણની પોલીસ ફરિયાદ નોંધાતા...
12:29 AM Jan 13, 2025 IST | VIMAL PRAJAPATI
Savarkundla: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 યુવકો દ્વારા અપહરણ ની ઘટના ઘટી હતી જે અપહરણની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી ને હીરાના કારખાના ધરાવતા યુવકનું અપહરણની પોલીસ ફરિયાદ નોંધાતા...

Savarkundla: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 યુવકો દ્વારા અપહરણ ની ઘટના ઘટી હતી જે અપહરણની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી ને હીરાના કારખાના ધરાવતા યુવકનું અપહરણની પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં પોલીસે 4 આરોપીઓને જડપી પાડયા હતા ત્યારે કેમ બની અપહરણની ઘટના જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં...

Tags :
Gujarat First Crime NewsSavarkundlaSavarkundla Crime NewsSavarkundla Crime StorySavarkundla Latest NewsSavarkundla News
Next Article