Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh Police : જૂનાગઢમાં કીર્તિ પટેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર

માહિતી અનુસાર, ફરજ રૂકાવટ અને ગેરવર્તનનાં કેસમાં પોલીસે કીર્તિ પટેલની પૂછપરછ કરી હતી.
Advertisement

જૂનાગઢમાં શિવરાત્રિ ટાણે ભવનાથમાં પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદમાં કીર્તિ પટેલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. કીર્તિ પટેલ સામે કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. 20 લાખની ખંડણી તેમ જ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદમાં જામીન મળ્યા છે. માહિતી અનુસાર, ફરજ રૂકાવટ અને ગેરવર્તનનાં કેસમાં પોલીસે કીર્તિ પટેલની પૂછપરછ કરી હતી. પોલીસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ કીર્તિ પટેલને પૂછપરછ બાદ જવા દેવામાં આવી છે. ખંડણીનાં કેસમાં કોર્ટે તેને જામીન આપ્યા છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×