જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, આ રાશિના જાતકોને મળી શકે છે વિદેશ જવાનો લાભ
આજનું પંચાંગતારીખ :- 2 જૂન 2022 ગુરુવારતિથિ :- જેઠ સુદ ત્રીજ ( 00:17 પછી ચોથ )રાશિ :- મિથુન ( ક, છ, ઘ)નક્ષત્ર :- આદ્રા ( 16:04 પછી પુનર્વસુ )યોગ :- ગંડ ( 02:37 પછી વૃદ્ધિ )કરણ :- તૈતિલ ( 11.02 પછી ગર 00:17 પછી વણિજ)દિન વિશેષ સૂર્યાસ્ત :- સાંજે 19:21અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:05 સુધીરાહુકાળ :- 14:19 થી 16:00 સુધીઆજે રંભા ત્રીજ છે આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે બુદ્ધિશાળી સંતાનની પ્રાપ્તિ થાયઆજે મહારાણા પ્રતાપસિંહ દિવસ છે ઇ.
Advertisement
આજનું પંચાંગ
તારીખ :- 2 જૂન 2022 ગુરુવાર
તિથિ :- જેઠ સુદ ત્રીજ ( 00:17 પછી ચોથ )
રાશિ :- મિથુન ( ક, છ, ઘ)
નક્ષત્ર :- આદ્રા ( 16:04 પછી પુનર્વસુ )
યોગ :- ગંડ ( 02:37 પછી વૃદ્ધિ )
કરણ :- તૈતિલ ( 11.02 પછી ગર 00:17 પછી વણિજ)
દિન વિશેષ
સૂર્યાસ્ત :- સાંજે 19:21
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:05 સુધી
રાહુકાળ :- 14:19 થી 16:00 સુધી
આજે રંભા ત્રીજ છે આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે બુદ્ધિશાળી સંતાનની પ્રાપ્તિ થાય
આજે મહારાણા પ્રતાપસિંહ દિવસ છે ઇ. શ.1597 માં રાજ્યાભિષેક થયો હતો
મેષ (અ,લ,ઈ)
કામ પુરુ થવામાં થોડોક સમય લાગશે
તમારી માતાની તબિયત બગડી શકે તેમ છે
સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે
વાણી પર નિયંત્રણ રાખવું
વૃષભ (બ,વ,ઉ)
પરિવારમા લાભ થશે
ઓફિસમાં કેટલાક બદલાવ થવાની સંભાવના છે
તમને લાભની તકો મળશે
તમને ચોક્કસ ફાયદો જણાય છે
મિથુન (ક,છ,ઘ)
બાળકો તેમના કામ સમયસર કરવાનો પ્રયાસ કરશે
યુવાનોને વિદેશથી લાભ થઈ શકે છે
તમારી મધુર વાણીથી બધાને આકર્ષિત કરશો
કોઈ નવું કામ કરવાનું ટાળવું જોઈએ
કર્ક (ડ,હ)
આજે મહેનત અને ભાગદોડ કરવી પડી શકે છે
પૈસાની ઉનાપનો અનુભવ થઈ શકે છે
તમારા વર્તનને સુધારવાનો પ્રયત્ન કરવો
કામ માટે બહાર જવાનું થાય
સિંહ (મ,ટ)
ઝડપી કમાતી યોજનામાં રોકાણ કરવાનું ટાળવું
પતિ પત્ની વચ્ચે મુઝવણ રહેશે
ધીરજ થી કામ લેવું
નોકરીની ઓફર મળી શકે છે
કન્યા (પ,ઠ,ણ)
થોડી મહેનત થી ધનલાભ થવાના યોગ છે
તમારી નિંદા થઈ શકે છે
આજનો દિવસ આર્થિક સમૃદ્ધિ માટે લાભદાયક છે
લગ્નની વાત પ્રગતિ કરી શકે છે
તુલા (ર,ત)
તમારી બધી પરેશાનીઓનો અંત આવશે
પ્રેમનો દુરુપયોગ કરશો નહીં
બાળકોના સ્વાસ્થ્ય ની ચિંતા રહેશે
તમને વિવિધ સ્તોત્ર થી લાભ થઇ શકે છે
વૃશ્ચિક (ન,ય)
સાસરિયા સાથે સંબંધો બગડી શકે છે
અપેક્ષા કરતા વધુ લાભ મળશે
કોઈ પણ જટિલ પ્રશ્નોનો ઉકેલ આવશે
કમસંબધિત સારા વિચાર મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
લોકોનો સહયોગ મળશે
સંતાનોને નોકરી મળી શકે છે
દિવસ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે
તમને નામ અને ખ્યાતિ મળશે
મકર (ખ,જ)
તમારી કેટલીક મહત્વપૂર્ણ વાત સાચી સાબિત થઇશકેછે
પરિવાર તરફ થી ફાયદો જણાય
જીવનસાથી તમારું સંપૂર્ણ ધ્યાન રાખશે
વધારે વિચારો ના કરવા
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા પૈસા ક્યાંક અટકી શકે છે
ઓફિસમાં કામ વધુ થવાની સંભાવના છે
જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે
વર્તનમાં નમ્રતા રાખવી
મીન (દ,ચ,ઝ,થ)
દિવસ તમારો ઉત્સાહ થી ભરેલો રહેશે
સ્વાસ્થય સારું રહેશે
નાણાકીય રીતે સમૃદ્ધ રહેશો
તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો
આજનો મહામંત્ર :- ૐ ગુરુભ્યો નમ: આ મંત્ર જાપ કરવાથી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય.
આજનો મહાઉપાય :- ઘરમાં આર્થિક સ્થિતિ સારી રીતે સમૃદ્ધ બનાવવા માટે ક્યાં ઉપાય કરશો તો તમને લાભની પ્રાપ્તિ થાય?
ઘરમાં વાંસનો છોડ લગાવો જોઇએ.
સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.
નેગેટિવ એનર્જી દૂર થાય છે


