Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kon Banse Gujarat no Genius : આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની હાજરીમાં જામ્યો જ્ઞાનનો રોમાંચક મુકાબલો!

Kon Banse Gujarat no Genius : જ્ઞાન, બુદ્ધિ અને ઝડપની કસોટી કરાવતા આ મેગા ક્વિઝ શોના ખાસ એપિસોડમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો, જ્યારે PM-JAY અને રાજ્ય યોજનાઓ સાથે જોડાયેલા પ્રશ્નોએ જ્ઞાન અને ઝડપી નિર્ણયક્ષમતાની રસપ્રદ કસોટી કરી.
Advertisement

Kon Banse Gujarat no Genius : જ્ઞાન, બુદ્ધિ, આત્મવિશ્વાસ અને ઝડપની કસોટી કરાવતા Gujarat First ના લોકપ્રિય મેગા ક્વિઝ શો ‘Kon Banse Gujarat no Genius’ના ખાસ એપિસોડમાં રાજ્યભરના પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે રોમાંચક પ્રશ્નોત્તરી જોવા મળી. આ વિશેષ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને કમલેશભાઈ પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવોએ સ્પર્ધકોનો ઉત્સાહ વધારી કાર્યક્રમને વધુ પ્રેરણાદાયક બનાવ્યો હતો.

Tags :
Advertisement

.

×