Kon Banse Gujarat no Genius S1-E3: DyCM Harshbhai Sanghavi, Yash Soni અને Manoj Joshi ની ખાસ ઉપસ્થિતિ
Kon Banse Gujarat no Genius S1-E3: ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસ્તુત 'Kon Banse Gujarat No Genius' એ રાજ્યનો સૌથી મોટો અને ભવ્ય મેગા ક્વિઝ શો છે, જે સ્પર્ધકોની નોલેજ, ટેલેન્ટ, સ્કીલ અને સ્પીડની ખરી કસોટી કરે છે. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટની આગવી પ્રેઝન્ટેશન શૈલીમાં રજૂ થતા આ શોમાં 40,000થી વધુ સ્પર્ધકોમાંથી પસંદ કરાયેલા રાજ્યભરના 300 પ્રતિભાશાળી યુવાનો વચ્ચે અત્યંત રોમાંચક પ્રશ્નોત્તરી જોવા મળે છે.
Advertisement
Kon Banse Gujarat no Genius S1-E3: ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસ્તુત 'Kon Banse Gujarat No Genius' એ રાજ્યનો સૌથી મોટો અને ભવ્ય મેગા ક્વિઝ શો છે, જે સ્પર્ધકોની નોલેજ, ટેલેન્ટ, સ્કીલ અને સ્પીડની ખરી કસોટી કરે છે. ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Dr Vivek Kumar Bhatt) ની આગવી પ્રેઝન્ટેશન શૈલીમાં રજૂ થતા આ શોમાં 40,000થી વધુ સ્પર્ધકોમાંથી પસંદ કરાયેલા રાજ્યભરના 300 પ્રતિભાશાળી યુવાનો વચ્ચે અત્યંત રોમાંચક પ્રશ્નોત્તરી જોવા મળે છે. કુલ 31થી વધુ એપિસોડ ધરાવતા આ શોમાં 5,000થી વધુ સવાલો પૂછવામાં આવે છે, જે બ્રાઇટેસ્ટ માઇન્ડ્સ માટે તેમની પ્રતિભા દર્શાવવા માટેનો ઉત્તમ મંચ પૂરો પાડે છે.

