'Kon Banshe Gujarat No Genius' : મોટા લીલીયાના પરિવારમાં આનંદની લાગણી, બંને સંતાનો પ્રથમ રાઉન્ડમાં થયા સફળ
અમરેલીના મોટા લીલીયાના પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. એક પરિવારના બંને સંતાનો Kon Banshe Gujarat No Genius સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સફળ થયા છે.
Advertisement
અમરેલીના મોટા લીલીયાના પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. એક પરિવારના બંને સંતાનો Kon Banshe Gujarat No Genius સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સફળ થયા છે. તેમણે જ્ઞાનની સરિતાનું સિંચન કરી સફળતા પ્રાપ્ત કરી છે. ભાઈ-બહેન બંને ડિજિટલ દંગલ રાઉન્ડ પાર કર્યો છે. બીજા રાઉન્ડમાં ભાઈ-બહેન પ્રવેશતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. તમન્ના સાપરિયા અને દર્શિત સાપરિયા સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે.

