Kon Banshe Gujarat No Genius: Surat ના Katargam ના Purvak Kalsariya એ ડિજિટલ દંગલ રાઉન્ડ કર્યો પાર
Kon Banshe Gujarat No Genius: ગુજરાતના યુવાનોમાં રહેલી અદભૂત પ્રતિભાને મંચ પૂરું પાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' ને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
Advertisement
Kon Banshe Gujarat No Genius: ગુજરાતના યુવાનોમાં રહેલી અદભૂત પ્રતિભાને મંચ પૂરું પાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' ને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ 'ડિજિટલ દંગલ'માં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થી પૂર્વક કલસરિયાએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો પરચમ લહેરાવીને વિજય મેળવ્યો છે.

