ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દહેજ રોડ પર ખાણી-પીણીની કેબીનમાં કુટણખાનાનો પડદા ફાસ્ટ

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહત સમાન દહેજ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ખાણીપીણીના ગલ્લા ઉભા કરવામાં આવ્યા છે. જેમા કંઈક અલગ જ ધંધો ચાલતો હોય તેઓ વિસ્ફોટ થયો છે. ખાણીપીણીની દુકાન માત્ર નામની છે પરંતુ તેમાં ઘણી મહિલાઓ અને નાની વયની દીકરીઓને રાખવામાં આવે છે અને પરપ્રાંતીઓને આકર્ષી દેહનો વેપાર ચલાવવામાં આવતો હોવાનો પડદા ફાસ થયો છે. જેના કારણે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહà
12:22 PM Nov 23, 2022 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહત સમાન દહેજ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ખાણીપીણીના ગલ્લા ઉભા કરવામાં આવ્યા છે. જેમા કંઈક અલગ જ ધંધો ચાલતો હોય તેઓ વિસ્ફોટ થયો છે. ખાણીપીણીની દુકાન માત્ર નામની છે પરંતુ તેમાં ઘણી મહિલાઓ અને નાની વયની દીકરીઓને રાખવામાં આવે છે અને પરપ્રાંતીઓને આકર્ષી દેહનો વેપાર ચલાવવામાં આવતો હોવાનો પડદા ફાસ થયો છે. જેના કારણે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહà
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહત સમાન દહેજ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ખાણીપીણીના ગલ્લા ઉભા કરવામાં આવ્યા છે. જેમા કંઈક અલગ જ ધંધો ચાલતો હોય તેઓ વિસ્ફોટ થયો છે. ખાણીપીણીની દુકાન માત્ર નામની છે પરંતુ તેમાં ઘણી મહિલાઓ અને નાની વયની દીકરીઓને રાખવામાં આવે છે અને પરપ્રાંતીઓને આકર્ષી દેહનો વેપાર ચલાવવામાં આવતો હોવાનો પડદા ફાસ થયો છે. જેના કારણે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના દહેજથી ભરૂચ તરફ આવીએ તે વેળાએ જાહેર માર્ગો ઉપરની કેટલીક કેબીનો ઉપર પરપ્રાંતીઓ ટોળું વળીને ઉભા હતા. અને દુકાનમાં રહેલી કેટલીક મહિલા અને યુવતીઓ સાાથે ચેનચાળા કરી કેબીનમાં જઈ રહ્યા હતા. જેઓ પરપ્રાંતીય અંદર જાય તેની પાછળ યુવતી જાય. તપાસ કરતા આ એક કેબીનમાં નહીં પરંતું આજુબાજુની ત્રણથી ચાર કેબીનોમાં આવી રીતે દેહનો વેપાર ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. મીડિયાએ પણ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી અને ખરેખર એક ડમી ગ્રાહકને મોકલ્યો અને તેમાં વિસ્ફોટ થયો કે ₹500 માં દેહનું વેપાર ચલાવવામાં આવે છે. અને રોજ રાત દિવસ વેપલો ધમ ધંમે છે. સમગ્ર ઘટનાનું કવરેજ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી સમગ્ર સ્ટીગ ઓપરેશન વિડીયો પણ પોલીસને આપવામાં આવ્યો. આજુબાજુની કેબીનોમાં પરપ્રાંતીઓ માટે નજીકના ગામોમાંથી યુવતીઓ અને નાની વયની દીકરીઓને દેહનો વેપાર કરાવવા માટે દલાલો લાવતા હોય છે. અને ઘણા સમયથી આ પ્રકારે દેહના વેપાર ચાલતા હોય તેવું પણ સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે. જિલ્લા પોલીસવડાએ પણ આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે કાર્યવાહી કરવાની જરૂર છે.
આ પણ વાંચો - ગુજરાતની ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેનની માંગ વધી, તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CabincaughtDahejRoadFoodandDrinkGujaratFirst
Next Article