Kutch: સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી પાણી ભરાતાં દરીયા જેવો નજારો
Kutch: ગુજરાત ભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં છે. ત્યારે કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી રમણીય નજારો જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાણી...
Advertisement
Kutch: ગુજરાત ભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં છે. ત્યારે કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી રમણીય નજારો જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાણી ભરાતાં રણનો નજારો દરિયા જેવો બની ગયો ગયો છે. નોંધનીય છે કે,અહીં રણોત્સવ માણવા લાખો પ્રવાસીઓ આવતાં હોય છે. એવા ધોરડોના સફેદ રણમાં ઘૂટણભેર પાણી ભરાયેલા છે.
Advertisement