Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kutch Banni Buffalo Deal : કચ્છના હોડકો પશુમેળામાં 'મિસરી' ભેંસનો ₹15.11 લાખમાં ઐતિહાસિક વેચાણ

કચ્છના હોડકો પશુમેળામાં બન્ની નસલની 'મિસરી' ભેંસનો ₹15.11 લાખમાં રેકોર્ડબ્રેક સોદો થયો છે. નાના લુણાના માલધારી પાસેથી અમદાવાદના કુંજાડના પશુપાલકે તેને ખરીદી છે. 6 વર્ષની આ કુંઢી ભેંસ દૈનિક 20 લિટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. આ ઐતિહાસિક સોદાએ રાજ્યના ડેરી ફાર્મિંગ ક્ષેત્રે પશુપાલકોમાં ભારે ઉત્સાહ અને નવું જોમ ભર્યું છે.
Advertisement

Kutch ના Banni વિસ્તાર સ્થિત Hodko ગામે યોજાયેલા ભવ્ય પશુ મેળામાં 'Misri' નામની બન્ની નસલની ભેંસ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી. 6 વર્ષની આ કુંઢી ભેંસ દરરોજ 20 લિટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. આ પશુમેળામાં મિસરી ભેંસનો ₹15.11 લાખની માતબર અને રેકોર્ડબ્રેક કિંમતે સોદો થયો છે. Nana Luna ગામના માલધારી Jat Ghula Haji Jivan પાસેથી Ahmedabad જિલ્લાના Kunjad ગામના પશુપાલક Lalbhai એ આ કિંમતી ભેંસ ખરીદી છે. બન્ની નસલની વિશેષ શારીરિક બનાવટ અને ઊંચી દૂધ ઉત્પાદન ક્ષમતાને કારણે તેને જોવા માટે મેળામાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા હતા. આ ઊંચી કિંમતના સોદાએ સમગ્ર રાજ્યમાં Dairy Farming અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવો ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી છે.

Tags :
Advertisement

.

×