Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: CMએ માંડવીમાં 117 કરોડથી વધુના વિકાસકાર્યોની આપી ભેટ

Kutch: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 167 મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ...
Advertisement

Kutch: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 167 મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×