ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch Crime: પ્રેમસંબંધમાં યુવક બન્યો કાતિલ! હત્યારા પ્રેમી, યુવતીનો સાવકો ભાઈ સકંજામાં!

કચ્છનાં અંજારમાં સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. ઘરમાં ઘૂસીને પ્રેમીએ જ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી હતી.
12:11 AM Mar 11, 2025 IST | Vipul Sen
કચ્છનાં અંજારમાં સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. ઘરમાં ઘૂસીને પ્રેમીએ જ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી હતી.

કચ્છનાં અંજારમાં સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. ઘરમાં ઘૂસીને પ્રેમીએ જ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી હતી. આ હત્યામાં યુવતીનાં સાવકા ભાઈએ પણ સાથ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હત્યા કરનાર પ્રેમી અને યુવતીનો સાવકો ભાઈ પોલીસ સકંજામાં આવ્યા છે...જુઓ અહેવાલ....

Tags :
AnjarAnjar PoliceCrime NewsGUJARAT FIRST NEWSKutchTop Gujarati News
Next Article