Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : ભુજમાં DyCM Harshbhai Sanghavi નો ભવ્ય રોડ-શો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જબરદસ્ત માહોલ ગરમાયો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચી રહ્યા છે.
Advertisement

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જબરદસ્ત માહોલ ગરમાયો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચી રહ્યા છે. દરમિયાન, આજે તેમણે કચ્છના ભુજમાંની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણો ભવ્ય રોડ-શો યોજાયો હતો. શહેરના જ્યુબેલી સર્કલથી હર્ષભાઇના રોડ-શોનો પ્રારંભ થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર રોડ-શોને લઈ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતા, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું...... જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×