Kutch : ભુજમાં DyCM Harshbhai Sanghavi નો ભવ્ય રોડ શો યોજાશે
આવતીકાલે સાંજે 5.30 કલાકે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હર્ષભાઇ સંઘવીનો રોડ શોનો પ્રારંભ જ્યુબેલી સર્કલથી થશે.
Advertisement
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આવતીકાલે કચ્છના ભુજની મુલાકાતે જશે. માહિતી અનુસાર, અહીં તેમનો ભવ્ય રોડ શો યોજાશે. આવતીકાલે સાંજે 5.30 કલાકે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હર્ષભાઇ સંઘવીનો રોડ શોનો પ્રારંભ જ્યુબેલી સર્કલથી થશે. શહેરના મુખ્ય માર્ગો પર હર્ષભાઇનો રોડ શો પસાર થશે. નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ શોને લઇને સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર એલર્ટ પર છે.... જુઓ અહેવાલ..
Advertisement


