PM Narendra Modi ને આવકારવા કચ્છ સજ્જ
26મી મેના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભુજ ખાતેથી 53,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
06:34 PM May 25, 2025 IST
|
Hardik Prajapati
PM Narendra Modi : 26 અને 27મી મે એમ બે દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26મી તારીખે ભુજ ખાતેથી કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Kandla Port infrastructure), સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (Deendayal Port Authority projects)ના અને માર્ગ-મકાન વિભાગના કુલ ₹ 53,414 ખર્ચે તૈયાર થયેલ 33 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. જૂઓ અહેવાલ...
Next Article