Kutch Rain : સમગ્ર Kutch જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
Gujarat Rain: ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો નખત્રાણામાં 2 ઇંચ અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી Gujarat Rain: સમગ્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ જિલ્લામાં સરેરાશ 12 ઇંચ વધુ...
03:02 PM Sep 08, 2025 IST
|
SANJAY
- Gujarat Rain: ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- નખત્રાણામાં 2 ઇંચ અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ
- કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: સમગ્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ જિલ્લામાં સરેરાશ 12 ઇંચ વધુ વરસાદની આગાહી છે. કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.
Next Article