Kutch : UHM Amitbhai Shah કચ્છની મુલાકાતે, સરહદ પર G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે કચ્છની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે સરહદ પર G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું. અમિતભાઈ શાહે જવાનોની કામગીરીને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી...
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે કચ્છની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે સરહદ પર G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું. અમિતભાઈ શાહે જવાનોની કામગીરીને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા સંવેદનશીલ હરામીનાળાની મુલાકાત લીધી હતી અને હરામીનાળા-સિરક્રિક વિસ્તારમાં સુરક્ષા ગ્રીડની જાહેરાત કરી હતી. આગામી બે વર્ષમાં સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ મળશે......જુઓ અહેવાલ......
Advertisement


