Kutch : સામત્રા ગામે ગ્રામ્યજનોએ કર્યા તળાવના વધામણાં
કચ્છના સામત્રા ગામે તળાવના વધામણાં કરવામાં આવ્યા. ગ્રામ્યજનોએ તળાવમાં આવેલા નવા નીરના વિધિવત રીતે વધામણાં કર્યા.
01:09 PM Jul 01, 2025 IST
|
Hardik Prajapati
Kutch : સામત્રા ગામે તળાવના વધામણાં કરવામાં આવ્યા. ગ્રામ્યજનોએ તળાવમાં આવેલા નવા નીરના વિધિવત રીતે વધામણાં કર્યા. ગામમાં રહેતા NRI પરિવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. કચ્છના ભાભરાઈ ડેમ અને ઉંમરાસર તળાવ પણ ઓવરફ્લો થયા છે. જૂઓ અહેવાલ...
Next Article