Palanpur Ladbi River Scam: આખે આખી નદી જ ગાયબ, બોલો.. ખાઉંધરા નદી ખાઇ ગયા!
પાલનપુરમાંથી પસાર થતી લડબી નદી નામશેષ થઈ રહી હોવાની સ્થિતિ સર્જાઈ છે. ભ્રષ્ટ તંત્રના પાપે 30 મીટર પહોળી નદી શોધવી પણ મુશ્કેલ બની છે.
Advertisement
બનાસકાંઠાના પાલનપુરમાં ભ્રષ્ટ વહીવટનો બોલતો પુરાવો સામે આવ્યો છે. તંત્રની મિલિભગતથી પાલનપુરમાં લોકમાતા લૂપ્ત થવાના આરે હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાલનપુરમાંથી પસાર થતી લડબી નદી નામશેષ થઈ રહી હોવાની સ્થિતિ સર્જાઈ છે. ભ્રષ્ટ તંત્રના પાપે 30 મીટર પહોળી નદી શોધવી પણ મુશ્કેલ બની છે. કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ, તંત્રની મિલિભગતથી દબાણ થઈ ગયા હોવાનાં આરોપ થયા છે....જુઓ અહેવાલ...
Advertisement