Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL Controversy : IPL અંગે લલિત મોદીએ ખોલ્યું 16 વર્ષ જુનું રહસ્ય!

 IPL Controversy : આઈપીએલ (IPL)ના પૂર્વ કમિશનર લલિત મોદીએ (Lalit Modi) વર્ષ 2010ના કોચી ફ્રેન્ચાઈજી વિવાદ અંગે 16 વર્ષ જૂનું મોટું રહસ્ય ખોલીને સનસનાટી મચાવી દીધી છે.
Advertisement

 IPL Controversy : આઈપીએલ (IPL)ના પૂર્વ કમિશનર લલિત મોદીએ (Lalit Modi) વર્ષ 2010ના કોચી ફ્રેન્ચાઈજી વિવાદ અંગે 16 વર્ષ જૂનું મોટું રહસ્ય ખોલીને સનસનાટી મચાવી દીધી છે. લલિત મોદીએ દાવો કર્યો છે કે તે સમયે સુનંદા પુષ્કરના (Sunanda Pushkar) મુદ્દે તત્કાલીન કેન્દ્રીય મંત્રી શશી થરૂરે (Shashi Tharoor) તેમને ઇડીની (ED) રેડ પાડવાની સીધી ધમકી આપી હતી. વધુમાં તેમને એવો પણ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે આ સમગ્ર વિવાદ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi) પણ શશી થરૂરનું પૂર્ણ સમર્થન કરી રહ્યા હતા, જેના કારણે આખો મામલો ગરમાયો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×