સુરત ઓલપાડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ
સુરત ઓલપાડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાવ્યો હતો. પ્રારંભ ઓલપાડના સોંદામીઠા ગામમાં યાત્રાનું કરાયું હતું....
09:09 AM Dec 10, 2023 IST
|
Maitri makwana
સુરત ઓલપાડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાવ્યો હતો. પ્રારંભ ઓલપાડના સોંદામીઠા ગામમાં યાત્રાનું કરાયું હતું. જેના આયોજન જિલ્લાના પદાધિકારી, હોદ્દેદારો પણ યાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Next Article