Legal Action: તમારા નામે કોઈએ બનાવ્યું છે Fake Account? જાણો કઈ રીતે કાયદેસર પગલાં લઈ શકાય
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. પરંતુ સાથે સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે.
11:55 PM Oct 28, 2025 IST
|
Vipul Sen
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. પરંતુ સાથે સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે. એવી જ એક ગંભીર સમસ્યા છે — ફેક એકાઉન્ટ બનાવવી.... તમારા નામે કોઈએ બનાવ્યું છે ફેક એકાઉન્ટ? કેવી રીતે કાયદેસર પગલાં લઈ શકાય છે જાણીશું આજના જાણવા જેવામાં....
Next Article