Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાણંદમાં દીપડાની દહેશત: બાયપાસ પર IPS સ્કૂલ નજીક દેખાયો દીપડો

Ahmedabad Leopard Spotted: અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ પાસે આવેલી IPS સ્કૂલ (IPS School) નજીકના ખેતરમાં આશરે 4 વર્ષની ઉંમરનો દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં દીપડાના ફૂટપ્રિન્ટ્સ મળ્યા બાદ વન વિભાગે સઘન તપાસ શરૂ કરી છે અને...
Advertisement

Ahmedabad Leopard Spotted: અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ પાસે આવેલી IPS સ્કૂલ (IPS School) નજીકના ખેતરમાં આશરે 4 વર્ષની ઉંમરનો દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં દીપડાના ફૂટપ્રિન્ટ્સ મળ્યા બાદ વન વિભાગે સઘન તપાસ શરૂ કરી છે અને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

Tags :
Advertisement

.

×