lion safari in Gir forest : ગીર નેશનલ પાર્કમાં PM મોદીની સિંહ સફારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ સાસણ ગીરમાં PM મોદીએ સફારી પાર્કની લીધી મુલાકાત 'વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે' નિમિતે ગીર સફારીમાં કર્યા સિંહ દર્શન Safari Park: વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ના અવસરે, ગુજરાતના સાસણ ગીરમાં વડાપ્રધાન નરેન્દ્ર...
12:01 PM Mar 03, 2025 IST
|
SANJAY
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ
- સાસણ ગીરમાં PM મોદીએ સફારી પાર્કની લીધી મુલાકાત
- 'વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે' નિમિતે ગીર સફારીમાં કર્યા સિંહ દર્શન
Safari Park: વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ના અવસરે, ગુજરાતના સાસણ ગીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંહ દર્શન કર્યું. PM મોદી આથી પહેલા સાસણ ગીર (Safari Park)ના સિંહસદન ખાતે પહોંચ્યા હતા અને તેમાંથી સફારી પાર્ક (Safari park) ની મુલાકાત લીધી. આ પ્રવાસના ત્રીજા દિવસે PM મોદીએ સિંહોની પ્રકૃતિ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી મેળવવા માટે આસપાસના અધિકારીઓ સાથે બેઠક પણ રાખી હતી.
Next Article