Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Live ડિજિટલ એરેસ્ટ ચાલુ હતું ત્યારે પોલીસ ઘરે પહોંચી અને પછી..!

Surat Live Digital Arrest : સુરતમાં ડિજિટલ એરેસ્ટનો એક નવો અને નાટકીય કિસ્સો સામે આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં રહેતા સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અમિત દેસાઈને ઠગોએ લાઇવ વીડિયો કોલ પર “ડિજિટલ એરેસ્ટ” કરી દીધા હતા અને 5 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ મૂકી ધમકાવ્યા હતા.
Advertisement
  • લાઇવ ડિજિટલ એરેસ્ટ ચાલુ હતું ત્યારે પોલીસ ઘરે પહોંચી
  • ઠગોએ મ્યુચ્યુઅલ ફંડના રૂ. 46 લાખનો હિસાબ માંગ્યો હતો
  • ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું હતું
  • 5 કરોડની મની લોન્ડરિંગનો આરોપ મૂકી ડરાવવામાં આવ્યું
  • ઠગોએ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી હતી
  • ડિજિટલ એરેસ્ટ કોર્ટ પણ ઊભી કરી અને સજા સુનાવી હતી
  • અમિત દેસાઈ નામના 62 વર્ષીય વૃદ્ધને છોડાવ્યા હતા

Surat Live Digital Arrest : સુરતમાં ડિજિટલ એરેસ્ટનો એક નવો અને નાટકીય કિસ્સો સામે આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં રહેતા સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અમિત દેસાઈને ઠગોએ લાઇવ વીડિયો કોલ પર “ડિજિટલ એરેસ્ટ” કરી દીધા હતા અને 5 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ મૂકી ધમકાવ્યા હતા. ઠગોએ ખોટા દસ્તાવેજો બતાવીને એક નકલી કોર્ટ પણ ઊભી કરી હતી અને વૃદ્ધને “સજા” પણ સંભળાવી દીધી હતી!

Tags :
Advertisement

.

×