સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2025 : રાજકીય હરીફાઈ તેજ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપનાં (BJP) 5 ઉમેદવાર બિનહરિફ થતા ભાજપ, કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપ થઈ રહ્યા છે.
Advertisement
- ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ (Rajkot)
- ઉપલેટામાં ચૂંટણીનાં માહોલ વચ્ચે તોડ-જોડનાં લલિત વસાયોના મોટા આરોપ
- 10 લાખ રૂપિયા આપીને ભાજપે ઉમેદવાર ખરીદ્યાઃ વસોયા
- મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
Rajkot : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપનાં (BJP) 5 ઉમેદવાર બિનહરિફ થતા ભાજપ, કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપ થઈ રહ્યા છે. ઉપલેટામાં મતદાન પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થઈ હોવાનો ગંભીર આરોપ ધોરાજીનાં પૂર્વ MLA લલિત વસાયોએ કર્યો છે. તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે MLA મહેન્દ્ર પાડલિયાએ તમામ આરોપોને ફગાવ્યા છે.
Advertisement


