Rajkot : PGVCL અધિકારીઓએ ન ઉઠાવ્યા ફોન, ચેરમેન જયમીન ઠાકરનો આક્રોશ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લીધો અધિકારીનો ઉધડો વોર્ડ નં-4માં છેલ્લા 4 દિવસથી વીજળી જતા લીધો ઉધડો PGVCLના અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ નથી ઉપાડતા ફોન રાજકોટમાં PGVCLની લાલિયાવાડી સામે હલ્લાબોલ થયો છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે...
Advertisement
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લીધો અધિકારીનો ઉધડો
- વોર્ડ નં-4માં છેલ્લા 4 દિવસથી વીજળી જતા લીધો ઉધડો
- PGVCLના અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ નથી ઉપાડતા ફોન
રાજકોટમાં PGVCLની લાલિયાવાડી સામે હલ્લાબોલ થયો છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો છે. તેમાં વોર્ડ નં-4માં છેલ્લા 4 દિવસથી વીજળી જતા ઉધડો લીધો છે. PGVCLના અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ફોન ઉપાડતા નથી. રાત્રે PGVCLની ઓફિસમાં આવી જયમીન ઠાકરે અધિકારીને ખખડાવ્યા છે. જેમાં રાત્રે PGVCLના અધિકારીને ઓફિસમાં બોલાવી જયમીન ઠાકરે ખખડાવ્યા છે.
Advertisement