Surendranagar ના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામની શાળાની તાળાબંધી
લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામની સરકારી પ્રાથમિક શાળાની વાલીઓએ તાળાબંધી કરી દીધી છે. શિક્ષક દ્વારા અવાર-નવાર વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો આરોપ વાલીઓ કરી રહ્યા છે.
02:45 PM Jun 10, 2025 IST
|
Hardik Prajapati
Surendranagar : લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામની સરકારી પ્રાથમિક શાળાની વાલીઓએ તાળાબંધી કરી દીધી છે. શિક્ષક દ્વારા અવાર-નવાર વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો આરોપ વાલીઓ કરી રહ્યા છે. વાલીઓ અનુસાર આ શિક્ષકની બદલ કરવાની માગ ઉઠી છે. જૂઓ અહેવાલ....
Next Article