Lohagad Fort Murder Case : આરોપી સીયા-ચેતનના ચોંકાવનારા ખુલાસા! Analysis With Vikas Makwana
આ વીડિયોમાં Journalist Vikas Makwana એ પોલીસ કસ્ટડી દરમિયાન થયેલા Siya અને Chetan ના મહત્વના ખુલાસાઓનું વિશ્લેષણ કર્યું છે.
Advertisement
મહારાષ્ટ્રના પૂણેમાં Lohagad Fort Murder Case માં પોલીસ તપાસ હવે વધુ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. આ વીડિયોમાં Journalist Vikas Makwana એ પોલીસ કસ્ટડી દરમિયાન થયેલા Siya અને Chetan ના મહત્વના ખુલાસાઓનું વિશ્લેષણ કર્યું છે.

