Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lohgarh Fort Murder Case : શું સિયાને મળી જશે જામીન ? Analysis With Vikas Makwana

હાલ સમગ્ર દેશમાં Lohgarh Fort Murder Case ખૂબ જ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂણેના કેતન અગ્રવાલ કેસમાં આરોપી સિયા અને ચેતન આરોપી સાબિત થશે કે કેમ ?
Advertisement

હાલ સમગ્ર દેશમાં Lohgarh Fort Murder Case ખૂબ જ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂણેના કેતન અગ્રવાલ કેસમાં આરોપી સિયા અને ચેતન આરોપી સાબિત થશે કે કેમ ? તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે. સિયા અને ચેતનના રિમાન્ડ પૂર્ણ થયા અને પોલીસ દ્વારા તેમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ગુનાહિત ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કર્યું હતું.વઆ હચમચાવનારા સમગ્ર કેસનું ગુજરાત ફર્સ્ટના યુવા પત્રકાર વિકાસ મકવાણા દ્વારા અહીં સઘન વિશ્લેષણ કરવામાં આવ્યું છે.....જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×