Lok Sabha : "મેં જ PM ને સંસદમાં આવતા રોક્યા", સ્પીકર Om Birla નો ચોંકાવનારો ધડાકો
લોકસભામાં PM નું ભાષણ ન થવા મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. PM મોદી પર શારીરિક હુમલાની તૈયારીમાં વિપક્ષ હતું એવો આરોપ થયો છે.
Advertisement
લોકસભામાં PM નું ભાષણ ન થવા મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. PM મોદી પર શારીરિક હુમલાની તૈયારીમાં વિપક્ષ હતું એવો આરોપ થયો છે. મહિલા સાંસદોને કોંગ્રેસ લોકસભામાં બનાવી ઢાલ બનાવી હોય તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે સ્પીકર Om Birla એ કહ્યું કે, મારી પાસે માહિતી આવી કે આવી ઘટના ઘટવાની છે. જો આવી ઘટના ઘટે, તો દેશના ઈતિહાસ માટે સારી નથી. મેં પ્રધાનમંત્રીને સંસદમાં નહીં આવવા આગ્રહ કર્યો હતો.... જુઓ અહેવાલ.....
Advertisement


