ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Arjun Modhwadia : ભાજપમાં જોડાયા બાદ શું બોલ્યા અર્જુન મોઢવાડીયા

Arjun Modhwadia ' : ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે. કોંગ્રેસ...
04:50 PM Mar 05, 2024 IST | Hiren Dave
Arjun Modhwadia ' : ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે. કોંગ્રેસ...

Arjun Modhwadia ' : ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે. કોંગ્રેસ પક્ષ નથી રહ્યો NGO થઈ ગયો છે.એ વખતે ગાંધીજી અને વલ્લભભાઇ દેશનું નેતૃત્વ કરતા હતા.

Tags :
Arjun ModhwadiaGujarat BJPjoining BJPloksabha election 2024
Next Article