ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Loksabha Election 2024: ભાજપ સામે નહીં I.N.D.I એકબીજા સામે જ લડશે!

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી-2024 માં (Lok Sabha Elections-2024) ભારતીય જનતા પાર્ટી (BJP) ને માત આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળી I.N.D.I. ગઠબંધનની શરૂઆત કરી. જો કે, હવે બિહારમાં (Bihar) આ I.N.D.I. ગઠબંધનમાં તિરાડના સમાચાર આવવા છે. ભાજપના રાજ્યસભા સાંસદ...
05:21 PM Jan 17, 2024 IST | Maitri makwana
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી-2024 માં (Lok Sabha Elections-2024) ભારતીય જનતા પાર્ટી (BJP) ને માત આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળી I.N.D.I. ગઠબંધનની શરૂઆત કરી. જો કે, હવે બિહારમાં (Bihar) આ I.N.D.I. ગઠબંધનમાં તિરાડના સમાચાર આવવા છે. ભાજપના રાજ્યસભા સાંસદ...

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી-2024 માં (Lok Sabha Elections-2024) ભારતીય જનતા પાર્ટી (BJP) ને માત આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળી I.N.D.I. ગઠબંધનની શરૂઆત કરી. જો કે, હવે બિહારમાં (Bihar) આ I.N.D.I. ગઠબંધનમાં તિરાડના સમાચાર આવવા છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે લાલુ યાદવે નીતિશ કુમારથી પોતાને દૂર કરી લીધા છે. જ્યારે, બીજી તરફ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે નીતિશ કુમાર સાથે બધુ સારું છે. જો કે, તેમના ચહેરા પર થોડી નારાજગી જોવા મળી હતી. બિહારના (Bihar) પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ I.N.D.I. ગઠબંધનને ઘમંડિયા ગઠબંધન કહ્યું છે.

Tags :
BJPI.N.D.I.loksabha election 2024
Next Article