ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: દેશની બીજી સૌથી મોટી Rathyatra 2025 પૂર્વે Lord Jagannathji ની રંગેચંગે Jal Yatra

રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે અમદાવાદમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. જેમાં રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે. સાબરમતીના જળથી...
12:36 PM Jun 11, 2025 IST | SANJAY
રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે અમદાવાદમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. જેમાં રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે. સાબરમતીના જળથી...

અમદાવાદમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. જેમાં રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે. સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે. હાથી, બેન્ડવાજા, ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં ધજા-પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા છે. ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને લવાશે.

Tags :
AhmedabadGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsLord JagannathTop Gujarati News
Next Article