Surat ના જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની જળયાત્રા
સુરતના જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની ભવ્ય જળયાત્રા (Jalyatara) નીકળી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામની જળયાત્રામાં સેંકડો ભકતો જોડાયા હતા.
Advertisement
Surat : જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની ભવ્ય જળયાત્રા નીકળી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામની જળયાત્રામાં સેંકડો ભકતો જોડાયા હતા. મંદિરમાં ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. હવે ભગવાન જગન્નાથ નિજ મંદિરે બે અઠવાડિયા માટે વાસ કરશે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જૂઓ અહેવાલ....
Advertisement