Rajkot માં Love Jihad ની ઘટના, સગીરાનો માતાને મેસેજ-'હું સાહિલ સાથે જાઉં છું..!'
રાજકોટમાં લવ જિહાદની ઘટનામાં પોલીસે આરોપી સાહીલની ધરપકડ કરી છે. વિધર્મી યુવક પર 14 વર્ષીય સગીરાને ભગાડવાનો આરોપ છે.
Advertisement
રાજકોટમાં (Rajkot) લવ જિહાદની ઘટનામાં પોલીસે આરોપી સાહીલની ધરપકડ કરી છે. વિધર્મી યુવક પર 14 વર્ષીય સગીરાને ભગાડવાનો આરોપ છે. આરોપીની પોલીસે નેપાળ બોર્ડરેથી ધરપકડ કરી છે અને સગીરાને આરોપીના ચૂંગલમાંથી છોડાવી છે. આરોપી સાહિલ સગીરાનાં ઘરે આવતો-જતો હતો અને છેલ્લા બે વર્ષે બંને એક બીજાનાં સંપર્કમાં હતા...જુઓ અહેવાલ
Advertisement