Patan માં પ્રેમ લગ્નથી હાહાકાર: ધમકીથી કંટાળી યુવકે પીધી ઝેરી દવા
પાટણમાં પ્રેમસંબંધમાં પરિવારે જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા હડકંપ મચી જવા પામ્યો હતો.
12:17 AM Aug 08, 2025 IST
|
Vipul Sen
પાટણમાં પ્રેમસંબંધમાં પરિવારે જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા હડકંપ મચી જવા પામ્યો હતો. સતત મળતી ધમકીઓથી કંટાળીને પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારને આપઘાત કરવા માટે મજબૂત કરનારા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે 3 સામે ફરિયાદ નોંધાઈ છે. યુવકે અન્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા.... જુઓ અહેવાલ
Next Article