Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

LPG Cylinder Price : કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ Video

LPG Cylinder Price :  કોમર્શિયલ ગેસના ઉપયોગકર્તાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026માં પહેલી વખત કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર દીઠ 183.50 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે.
Advertisement

LPG Cylinder Price :  કોમર્શિયલ ગેસના ઉપયોગકર્તાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026માં પહેલી વખત કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર દીઠ 183.50 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની નવી કિંમત 2,930 રૂપિયા થઈ ગઈ છે. જોકે, સામાન્ય નાગરિકો માટે ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલો આ નિર્ણય હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ માટે મોટી રાહત સમાન માનવામાં આવે છે. જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×